Explore More
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
|---|---|
| $(I)$ $M$ તબક્કો | $(i)$ કોષકેન્દ્રિકા,ગોલ્ગી પ્રસાધન અને $\text{ER}$ નું પુનઃનિર્માણ |
| $(II)$ અંત્યાવસ્થા (Telophase) | $(ii)$ $\text{DNA}$ નું સ્વયંજનન થતું નથી |
| $(III)$ ડાયાકાઇનેસિસ (Diakinesis) | $(iii)$ કોષચક્રનો સૌથી નાટ્યાત્મક તબક્કો |
| $(IV)$ આંતરકોષવિભાજન (Interkinesis) | $(iv)$ વ્યતિકરણની અંતિમ અવસ્થા (Terminalisation of chiasmata) |
| યાદી-$I$ | યાદી-$II$ |
| $(1)$ ભાજનાવસ્થા-$I$ | $(a)$ રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષ કરતા અડધી થાય છે |
| $(2)$ ભાજનોતરાવસ્થા-$I$ | $(b)$ પ્રત્યેક રંગસૂત્ર સેન્ટ્રોમિયરથી વિભાજીત થઈ એકલસૂત્ર બનાવે છે |
| $(3)$ ભાજનોતરાવસ્થા-$II$ | $(c)$ સમજાત રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ પર જોડ બનાવે છે |
| $(4)$ અંત્યાવસ્થા-$II$ | $(d)$ સમજાત રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo